how-does-it-work-gujarati

અન્યને પેટીએમથી ચુકવણી કેવી રીતે કરશો અને સ્વીકારશો તે શીખવાડો

  • 1. હું કોને શીખવાડી શકું છું?

    આપ બધાને શીખવાડી શકો છો જેમકે આપણા પરિવારના સદસ્યો, મિત્રો, પાડોશી, ઘર-મદદ, નજીકની દુકાનો વગેરે.

  • 2. હું શું શીખવાડું?

    a. આપના ફોન પર પેટીએમ એપ ડાઉનલોડ કરો અને તેમને પેટીએમ એકાઉન્ટ બનાવવામાં મદદ કરો

    b. શીખવાડો કેવી રીતે:

    • પૈસા ઉમેરવા
    • પૈસા અન્ય પેટીએમ યુસરને મોકલવા અથવા ચૂકવવા
    • અન્ય પેટીએમ યુસર પાસેથી પૈસા સ્વીકારવા
    • પૈસા બેંકમાં ટ્રાન્સફર કરવા
    • પેટીએમ કેસીસના અન્ય ઉપયોગો
  • 3. હું પેટીએમ ને કેવી રીતે જાણ કરું કે મેં કોઈને પેટીએમનો ઉપયોગ કરતા શીખવાડ્યું છે?

    તમે એક વાર કોઈને પેટીએમ નો ઉપયોગ કરતા શીખવાડ્યું હોય તો, તે પેટીએમ યુસરનો મોબાઈલ નંબર 9958025050 પર એસએમએસ દ્વારા મોકલો. આમ કરવાથી અમને ચોક્કસ થશે કે આપે એક ભારતીય ને ડિજિટલ કેશ રિવોલ્યુશનમાં ઉમેર્યા છે.

    એસએમએસ ઉદાહરણ:

  • 4. હું Paytm ને કેવી રીતે સૂચિત કરું કે મેં એક એવી દુકાન માટે sign up કર્યું છે, જે હવે Paytm થી ચુકવણી સ્વીકારશે?

    હુંદુકાન ને Paytm પર sign up કર્યા બાદ, કૃપયા નીચે આપેલ ફોર્મ ભરો:

    વધુ માં વધુ મર્ચન્ટ ઉમેરો અને પ્રતિયોગિતા ને જીતવાનો મૌકો વધારો.
    http://tiny.cc/paytmeducate