Educate Faq Gujarati

એફએક્યુસ

  • 1. હું કોને શીખવાડી શકું છું?

    આપ બધાને શીખવાડી શકો છો જેમકે આપણા પરિવારના સદસ્યો, મિત્રો, પાડોશી, ઘર-મદદ, નજીકની દુકાનો વગેરે.

  • 2. હું મારો ફાળો કેવી રીતે ટ્રેક કરી શકું છું?

    તમે એક વાર કોઈને પેટીએમ નો ઉપયોગ કરતા શીખવાડ્યું હોય તો, તે પેટીએમ યુસરનો મોબાઈલ નંબર 9958025050 પર એસએમએસ દ્વારા મોકલો, જેથી અમે આ કાર્યક્રમમાં આપનો ફાળો ટ્રેક કરી શકીએ.

    એસએમએસ ઉદાહરણ:

  • 3. શું હું બહુવિધ નંબર્સ એક જ એમએસએમમાં ટ્રેકિંગ માટે મોકલી શકું છું?

    ના, આપ એક એસએમએસમાં ટ્રેકિંગ માટે એક જ નંબર મોકલી શકો છો.

  • 4. મેં કેટલા લોકોને શીખવાડ્યું તે હું કેવી રીતે ટ્રેક કરી શકું છું?

    અમને 7053-111-897 પર મિસ્ડ કોલ આપો, અને આપને વિગતો સાથે એસએમએસ મળશે કે આપે કેટલા લોકોને શીખવાડ્યું છે.

  • 5. વિજેતાઓની જાહેરાત ક્યારે થશે?

    વિજેતાઓ એપ્રિલ 2017માં જાહેર કરવામાં આવશે

  • 6. વિજેતાઓની પસંદગી કેવી રીતે થશે?

    અમે દરેક જિલ્લામાંથી આપે એનરોલ કરેલી સંખ્યા અને ગુણવત્તાના આધારે વિજેતા પસંદ કરીશું

  • 7. ગુણવત્તા એનરોલમેન્ટ કેવી રીતે ગણાશે?

    આપે એનરોલ કર્યા બાદ તે પેટીએમ યુસર હાલમાં સક્રિય થયા છે જેમને આપે પેટીએમ નો ઉપયોગ કરતા શીખવાડ્યું છે, તેના આધારે પસંદ કરીશું

  • 8. મારા કોઈ સવાલ કે સુઝાવ માટે હું Paytm નો કેવી રીતે સંપર્ક કરી શકું છું?

    આપ આપનો સવાલ અમને  volunteer.helpdesk@paytm.com, પર મોકલી શકો છો. અમે જલ્દી જ આપનો સંપર્ક કરીશું.

  • 9. ગ્રાહક પોતાનું વોલેટ અપગ્રેડ (KYC) કરાવવા ઈચ્છે છે, મારે શું કરવું જોઈએ?

    Paytm ગ્રાહકનો મોબાઈલ નંબર અમને  volunteer.helpdesk@paytm.com, પર મોકલી ડો. અમે વોલેટ અપગ્રેડ વિષે ગ્રાહક નો સંપર્ક કરી લઈશું.

  • 10. હું Paytm ને કેવી રીતે સૂચિત કરું કે મેં એક એવી દુકાન માટે sign up કર્યું છે, જે હવે Paytm થી ચુકવણી સ્વીકારશે?

    દુકાન ને Paytm પર sign up કર્યા બાદ, કૃપયા નીચે આપેલ ફોર્મ ભરો: 
    http://tiny.cc/paytmeducate

  • 11. હું એક સંસ્થા/સંગઠન છું, અને આ કાર્યક્રમ માટે અધિક સંખ્યા માં વોલેન્ટિયર્સ ઉમેરવા માંગુ છું, મારે શું કરવું જોઈએ?

    અમને દરેક વોલેન્ટિયર ના વિષે પૂછવામાં આવેલ જાણકારી teach@paytm.com પર મોકલી દો. અમે જલ્દી જ આપનો સંપર્ક કરીશું.

    • વોલેન્ટિયરનું નામ
    • મોબાઈલ નંબર
    • ઈ-મેલ
    • શહેર
    • જીલ્લો
    • રાજ્ય

નિયમો અને શરતો (ટી એન્ડ સી)

  • INR 2100 શિષ્યવૃત્તિ 10,000 વિજેતાઓને અને 1 લાખ પ્રમાણપત્રો
  • પુરસ્કાર પેટીએમ કેશ ના રૂપે અપાશે
  • પુરસ્કાર અને પ્રમાણપત્ર માટે વિજેતાઓની પસંદગી તેમનું ડિજિટલ ચુકવણી ક્ષેત્રે પ્રોત્સાહન કાર્ય, પેટીએમ માટે જાગૃતિ અને વિક્રેતાઓને પેટીએમ દ્વારા ચુકવણી માટે ઉમેરવા ના આધારે કરવામાં આવશે
  • ઓછામાં ઓછા દરેક જિલ્લામાંથી 10 વિજેતાઓને શિષ્યવૃત્તિ અને પ્રમાણપત્ર મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે
  • પરિણામની જાહેરાત એપ્રિલ 2017માં કરવામાં આવશે
  • શિષ્યવૃત્તિ અને પ્રમાણપત્રોની પસંદગી માટે પેટીએમ ટીમ તરફથી ભલામણ જેની સાથે વિજેતાઓ કામ કરી રહ્યા છે (જ્યાં લાગુ પડે છે ત્યાં) અને જિલ્લા વહીવટ ની ગણતરી કરવામાં આવશે
  • અગાઉ જાણ વિના પુરસ્કારના નિયમો અને શરતો બદલવાના હક્કો પેટીએમ પાસે રહેશે